<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

એકલ દોકલ વિસ્‍તારોમાં હળવાથી મધ્‍યમ : ૮ મી જુલાઇથી વરસાદનો નવો રાઉન્‍ડ

 

રાજકોટ : આજથી સૌરાષ્‍ટ્રમાં વરાપ જોવા મળશે વરસાદ ની શકયતા નથી ભેજનું પ્રમાણ ઓછું થતાં વરસાદ નહીં પડે એકલ દોકલ વિસ્‍તાર માં હળવો મધ્‍યમ વરસાદ પડી શકે બાકી ના વિસ્‍તારો વરાપ નીકળશે અને આવતી તારીખ ૮ પછી ફરી એકવાર વરસાદ નો રાઉન્‍ડ શરૂ થઈ જશે તો ખેડુત મીત્રો એ તાત્‍કાલિક ખેતી કામ પુર્ણ કરી લેવા. ગુજરાત હવામાન ગ્રૂપ વજુભાઈ બારૈયાએ જણાવ્‍યું છે.

(11:33 AM IST)