News of Wednesday, 3rd July 2024
રાહુલ ગાંધી સામે જામનગરમાં હિન્દુ સેનાનો આક્રોશ

સંસદની અંદર ભગવાન શિવ, ગુરુનાનક તેમજ દેવી-દેવતા ના ફોટા લઈ રાહુલ ગાંધીએ પોતાના મુખેથી સનાતન વિરોધી બફાટ કરેલો છે. જેથી સેના દ્વારા દિગ્વિજય પ્લોટ હિન્દુ સેના ના કાર્યાલયથી હવાઈ ચોક સુધી રાહુલ ગાંધીને જોડાનો હાર પહેરાવી સૂત્રોચાર હિંદુ સેના ના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ શહેર મંત્રી મયુર ચંદન, વિભાગ અધ્યક્ષ અશોકભાઈ સોલંકી, , શહેર પ્રમુખ દીપક પીલાઈ, પૂર્ણકાલીન કિશન નંદા, હાર્દિકસિંહ ચુડાસમા, રાજ પરમાર, સાગર નાગપાલ, મીડિયા સેલના મેહુલ મહેતા, ભાવેશ ઠુંમર, યુવા પ્રમુખ હર્ષ ભાનુશાળી, ધીરેન નંદા, ગૌરાંગ ભોજવાણી, જીલ બારાઈ, ઓમ ભાનુશાળી, રામુ મદ્રાસી, અરવિંદભાઇ સોની સહિત અનેક સૈનિકોની હાજરી સાથે અટકાયત થઈ હતી. (તસ્વીર : અહેવાલ : મુકુંદ બદિયાણી-જામનગર)
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
