News of Friday, 5th July 2024
ચાંપરડામાં સંત મિલન

જુનાગઢ : ચાંપરડા ખાતે અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ પૂ. મુકતાનંદબાપુની નાદુરસ્ત તબીયત હોવાથી ધુનડાના પૂ. જેન્તિરામબાપા ખબર અંતર પુછવા આવેલ દરમ્યાન બન્ને સંતોનું અદ્્ભુત મિલન થયુ હતું. બન્ને અરસપરસ હૃદયના ભાવ સાથે ભેટી પડયા હતા. અને સાથે ભોજન પ્રસાદ લીધો હતો અને પૂ. બાપુએ પૂ. બાપાનું કચ્છની સાલ ઓઢાડી સન્માન કરેલ અને હાલ પૂ. મુકતાનંદબાપુની તબીયત ખુબ સારી અને સ્વસ્થ છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા)
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
