તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
ગોંડલના મોવિયામાં ૧૦૦ ફુટ ઉંડા કુવામાંથી ૮ વર્ષની બાળાની લાશ મળી

ગોંડલઃ ગોંડલ તાલુકાના મોવિયા ગામે સાત થી આઠ વર્ષની બાળા કુવામાં પડી જતાં ગોંડલ ફાયર ફાયટરની ટીમે આશરે સો ફુટના ઉંડા કુવામાંથી લાશ બહાર કાઢી હતી.(તસ્વીર- અહેવાલઃ ભાવેશ ભોજાણી- ગોંડલ)
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
