<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

જુનાગઢમા ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા માટે પોલીસવડા હર્ષદ મહેતાની આગેવાનીમા પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીગ

જુનાગઢ:જુનાગઢ શહેરમા આવતી કાલે અષાઢી બીજના પાવન અને પવિત્ર દીવસે જુનાગઢમા ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા યોજનાર હોય જેને લઈને આજે જુનાગઢ જીલ્લા પોલીસવડા હર્ષદ મહેતા  તથા ડીવાયએસપી હિતેષ ધાધલીયા વડપણ હેઠળ આજે જુનાગઢ એડીવીઝન પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ દ્વારા ફુટ પેટોલીગ હાથ ધરવામા આવ્યુ હતુ આવતીકાલે યોજનાર ભગવાન જગન્નાથજીની શોભાયાત્રામા કાયદો વ્યવસ્થા કડક રીતે જળવાય રહે તે માટે પોલીસતંત્ર દારા આજે જુનાગઢ શહેરમા શોભાયાત્રાના રૂટ પર પોલીસે પેટોલીગ હાથ ધરતા લુખ્ખા તત્વોમા ભારે ફફડાટ ફેલાય જવા પામ્યો હતો.(અહેવાલ:વિનુ જોશી, તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(9:40 PM IST)