તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Sunday, 7th July 2024
ગોંડલ-રાજકોટ વચ્ચે પીપળીયા પાસે બાલાજી વેફરસના ટ્રકમાં અત્યારે 11:15 વાગે આગ લાગતા હાઈવે ઉપર અફડા તપડી મચી ગઈ હતી.

GJ 03 B.V. 9103 નંબરના કન્ટેનરમાં કેબીનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા કન્ટેનરમાં ભરેલ નમકીનના પેકેટોમાં પણ આગ લાગી છે ગોંડલ પિલિકાના બે ફાયર ફાઈટર ધટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
( વિજય વસાણી અકિલા)
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
