<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

ધ્રોલ માર્કેટિંગ યાર્ડ પાસે બાઈક અને ફોરવીલ નું અકસ્માત પતિની નજરની સામે જ પત્નીનો મૃત્યુ

ધ્રોલ ના જામનગર રાજકોટ હાઈવે પર ફોરવિલ ચાલકે બાઈક ને પાછળ થી હડફેટ લેતા બાઈક પાછળ બેઠેલા જોસનાબેન જેન્તીભાઇ રાઠોડ નુ માથા ના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા  મૂત્યુ થયુ પતી પત્ની સવારે ધ્રોલ સોયલ નજીક ડેલ્ટા સ્કુલ મા તેમના દિકરો ધો 12 મા અભ્યાસ કરતો હતો તેમને મમ્મી પપ્પા મળવા જતા હતા પરંતુ રસ્તા મા જ કાળ ભેટીયો ભારે અરેરાટી ( સંજય ડાંગર ધ્રોલ

(5:59 PM IST)