News of Monday, 8th July 2024
ઘેડ પંથકમાં વરસાદમાં નુકશાનીનું નિરીક્ષણ કરતા ડો. મનસુખભાઇ માંડવીયાઃ તાબડતોબ સ્થિતિ પુર્વવત કરવા તંત્રને સુચના

જુનાગઢ-માણાવદર પંથકમાં પડેલા ભારે વરસાદ બાદ ઘેડ પંથકમાં પાણી ફરી વળતા સર્વત્ર નુકશાની થતા કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડો.મનસુખભાઇ માંડવીયાએ ઘેડ પંથકનું રૂબરૂ નિરીક્ષણ કર્યુ હતું અને તાબડતોબ સ્થિતિ પુર્વવત કરવા તંત્રને સુચના આપી હતી. ડો.મનસુખભાઇ માંડવીયા સમક્ષ ઘેડ પંથકના લોકોએ રજુઆતો કરી હતી.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
