News of Monday, 8th July 2024
જુનાગઢ શ્રી જગન્નાથજી ભગવાન મંદિર દ્વારા શોભાયાત્રા

જુનાગઢ : અતિ પ્રાચીન શ્રી જગન્નાથ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સાધુ સંતો તેમજ જૂનાગઢ નાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા શહેરનાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા તથા જૂનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચાએ ખાસ હાજર રહી ભગવાન જગન્નાથજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી શ્રી કોટેચાએ રથ યાત્રા સમિતિનાં તમામ સભ્યોને બિરદાવી અભીનંદન સાથે શુભેરછા પાઠવી હતી. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા- જુનાગઢ)
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
