<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

જુનાગઢમાં ધીમીધારે : માળીયા હાટીનામાં અડધો ઇંચ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૦:  જુનાગઢમાં આજે બપોરે ૧ર વાગ્‍યાથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.

જયારે માળીયાહાટીનામાં અડધો ઇંચ વરસ્‍યો હતો.

આ ઉપરાંત મેંદરડા, કેશોદ, માંગરોળમાં ઝાપટાં પડયા છે

(1:33 PM IST)