News of Wednesday, 10th July 2024
કાલથી વરસાદનું જોર ઘટશેઃ ૧૭ મી થી નવો રાઉન્ડઃ ખંભાળીયાના કનુ કણઝારીયાની આગાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા : ખંભાળિયાના વર્તમાન આગાહીકાર કનુભાઇ કણઝારીયા એ ૯/૧૦ જુલાઇ વ્યાપક વરસાદની આગાહી કરી તે સાચી પડી હતી જોકે આ વરસાદ હવે આવતીકાલ થી ઓછો થઇ ને ફરી થી ૧૭ થી ૨૨ મોટો રાઉન્ડ આવશે જેમાં ડેમોમાં પુષ્કળ પાણી સાથે ૭ થી ૧૦ ઇંચ વરસાદ પડવાની સંભાવના તેમણે વ્યકત કરી હતી.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
