News of Wednesday, 10th July 2024
પ્રદેશ કોંગ્રેસ પ્રભારીની ઉપસ્થિતિમાં મોરબી જીલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી યોજાશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તા. ૧૧ ને ગુરુવારના રોજ સાંજે ૪ કલાકે ક્રિષ્ના હોલ, શનાળા બાયપાસ મોરબી ખાતે વિસ્તૃત કારોબારીનું આયોજન કરેલ છે.
જે વિસ્તૃત કારોબારીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલભાઈ વાસનિક પધારશે કારોબારીમાં જીલ્લાના તમામ તાલુકા, શહેરના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહેશે તેમ જીલ્લા પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની યાદીમાં જણાવ્યું છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
