News of Wednesday, 10th July 2024
ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ : ટંકારા તાલુકાના હરબટીયાળી - હરીપર - હિરાપર - સાવડી - સરાયા - નાના ખિજડીયા - નેસડા - ઓટાળા - કલ્યાણપર - ટંકારા શહેર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ : જુઓ વિડીયો
વરસાદને લઈને નદી નાળાઓ બે કાંઠે : ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના પગલે જન જીવન પ્રભાવિત : ગામના રસ્તાઓ પર નદીઓ ની જેમ પાણી વહેવા માંડ્યું : ટંકારા માં એક ઈચ અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાર ઈચ સુધી વરસાદ વરસ્યો (જયેશ પટેલ, ટંકારા)

ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ : ટંકારા તાલુકાના હરબટીયાળી - હરીપર - હિરાપર - સાવડી - સરાયા - નાના ખિજડીયા - નેસડા - ઓટાળા - કલ્યાણપર - ટંકારા શહેર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ : વરસાદને લઈને નદી નાળાઓ બે કાંઠે : ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના પગલે જન જીવન પ્રભાવિત : ગામના રસ્તાઓ પર નદીઓ ની જેમ પાણી વહેવા માંડ્યું : ટંકારા માં એક ઈચ અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાર ઈચ સુધી વરસાદ વરસ્યો (જયેશ પટેલ, ટંકારા)
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
