News of Thursday, 11th July 2024
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા પૂર્વ રાષ્ટ્રપતિની મુલાકાતે

ભાવનગર : સાંસદ અને કેન્દ્રીયના ગ્રાહક સુરક્ષા તેમજ અન્ન અને નાગરિક પુરવઠાના રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાએ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી અને તેમના પરિવારની શુભેચ્છા મુલાકાત લીધી હતી. (તસ્વીર-અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
