<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

જૂનાગઢમા ગીરીશભાઈ કોટેચાની શુભેરછા મુલાકાતે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા

જુનાગઢ:આજે જૂનાગઢ ખાતે  ગીરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને જેમને કોટેચા પરિવાર સાથે વર્ષો જુનો નાતો છે તેવા પોરબંદરના ધારાસભ્ય  અર્જુનભાઇ મોઢવાડીયાએ  શુભેરછા મુલાકાત લીધી હતી. વર્ષો જૂના સંબંધો તાજા કર્યા હતા.અર્જુનભાઇ મોઢવાડીયાએ આ મુલાકાતને પારિવારિક ગણાવી કોટેચા પરિવારને શુભેરછા પાઠવી હતી.(અહેવાલ:વિનુ જોશી, તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(1:10 PM IST)