તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
કોડીનારના વેલણ ગામે ગૃહકલેશને કારણે કરસનભાઇએ ઝેર ગટગટાવ્યું
ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૨: કોડીનારના વેલણગામે રહેતાં કરસનભાઇ કાળાભાઇ વંશ (ઉ.વ.૪૦)એ ઝેરી દવા પી લેતાં કોડીનાર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
કરસનભાઇ બે ભાઇ અને બે બહેનમાં ત્રીજા છે. સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. પોતે ઓખા બંદરે કામ કરે છે. ઘરમાં કલેશ સર્જાતા ઝેર પી લીધાનું પરિવારજને કહ્યું હતું.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
