તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 12th July 2024
જૂનાગઢમાં ગીરીશભાઈ કોટેચાની શુભેચ્છા મુલાકાતે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા

જુનાગઢ,તા.૧૨ : આજે જૂનાગઢ ખાતે ગીરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને જેમને કોટેચા પરિવાર સાથે વર્ષો જુનો નાતો છે તેવા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. વર્ષો જૂના સંબંધો તાજા કર્યા હતા.અર્જુનભાઇ મોઢવાડીયાએ આ મુલાકાતને પારિવારિક ગણાવી કોટેચા પરિવારને શુભેચ્છા પાઠવી હતી.(અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાધેલા-જુનાગઢ
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
