તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 12th July 2024
કચ્છનાં અંજારમાં લોકોની ગાંધીગીરી -મૌન રેલીઃ યોગેશ્વર ચોકડી ઉપર મનાઇ છતાંયે ભારે વાહનો દોડતા રજુઆત

ભુજઃ કચ્છના અંજારમાં કલેકટરના જાહેરનામાનો અમલ કરાવવા લોકોએ ગાંધીગીરી કરી હતી. મૌન રેલી સાથે લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા. અકસ્માત ઝોન બનેલ યોગેશ્વર ચોકડી ઉપર મનાઇ છતાંયે ભારે વાહનો દોડતા હોય લોકોએ કાયદાનો અમલ કરાવવા પ્રાંત અધિકારી સમક્ષ રજુઆત કરી હતી. તંત્રના નકારાત્મક અભિગમ સામે લોકોની ભારે નારાજગી છે. (તસ્વીર-અહેવાલઃ વિનોદ ગાલા-ભુજ)
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
