<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

ધોરાજીના નિકુંજ અગ્રાવતની લાશ બીજા દિવસે મળી

ધોરાજી તા.૧૩: શ્રીનાથજી સોસાયટી વિસ્‍તારમાં રહેતા નિકુંજ અગ્રાવત નામના યુવાને ભાદર બે માં પુલ પરથી કુદકો મારીને આત્‍મહત્‍યા કરી હતી બાદમાં બચાવ ટીમ તેમજ નગરપાલિકા ફાયર સામાજિક સંસ્‍થાઓ અને હોડિયો દ્વારા કામગીરી કરેલ હતી. આખો દિવસની મથામણ બાદ ડેડબોડી ન મળતા ફરી બીજા દિવસે કામગીરી હાથ ધરતા બપોરે ત્રણ વાગ્‍યાની આસપાસ નિકુંજ અગ્રાવતની બોડી મળી આવતા પીએમ માટે ધોરાજીની સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડાઇ હતી. બાદમાં રાજકોટ ખસેડાઇ છે. પોલીસે તપાસ હાથધરી છે

(11:28 AM IST)