News of Saturday, 13th July 2024
ત્રંબાના તલાટી મંત્રીની બદલીથી રોષઃ કચેરીને તાળાબંધીની ચિમકી

રાજકોટઃ ત્રંબા કસ્તુરબાધામ ખાતે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતાં એક્સ આર્મીમેન મહેન્દ્રસિંહ જાડેજાની ત્રંબા ખાતેથી બદલી થતાં ગ્રામજનોએ ગ્રામ પંચાયત ખાતે પહોંચી તેમની બદલી અટકાવવા માંગણી કરી હતી. આ તલાટી મંત્રીએ ગામને સ્વસ્થ અને સુંદર બનાવવામાંખુબ મહેનત કરી હોઇ તેમની બદલી અટકાવવાની માંગણી સાથે ગ્રામજનોએ જરૂરી પડયે તાળાબંધી કરવાની ચીમકી પણ આપી હોવાનું ત્રંબાથી જી. એન. જાદવે જણાવી રજૂઆતની તસ્વીરો મોકલી હતી.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
