News of Monday, 15th July 2024
મોરબી-માળીયા હાઇવે પર ટ્રેક્ટર અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું મોત.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી-માળીયા હાઇવે પર ટ્રેક્ટર અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં થતાં ટ્રેક્ટર ચાલકનું મોત નિપજ્યું હતું. મોરબી-માળીયા હાઇવે પર લીઓલી સિરામિક પાસે ટ્રેક્ટર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ટ્રેક્ટર ચાલકનું મોત થયું હતું.
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
