News of Monday, 15th July 2024
વિસાવદર રોટરી કોમ્યુનિટી કોપર્સનાં નવા વર્ષનાં હોદેદારોની વરણી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૩: વિસાવદર રોટરી કોમ્યુનિટી કોપર્સના સ્થાપક પ્રમુખ રમણીકભાઈ દુધાત્રાનાં અધ્યક્ષ સ્થાને રોટરી કોમ્યુનિટી કોપર્સના હોદેદારોની એક બેઠક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર વિસાવદર ખાતે મળેલી જેમાં નવા વર્ષના હોદેદારોમાં પ્રેસિડેન્ટ તરીકે જેવિન ચૌહાણ, સેક્રેટરી રમણીકભાઈ ગોહેલ તેમજ ટ્રેઝરર અબ્બાસી ખેતીની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
