<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

જુનાગઢના ડો.પિયુષ બોરખતરીયા અનંત, રાધીકાના રિસેપ્‍શનમાં ઉપસ્‍થિત

જુનાગઢઃ દેશના વિખ્‍યાત ઉદ્યોગપતિ મુકેશભાઇ અંબાણીના પુત્ર અનંત અને રાધીકાના લગ્નનું રિસેપ્‍શન મુંબઇ ખાતે યોજાયું હતું. જેમાં જુનાગઢના જાણીતા સ્‍ક્‍ીન સ્‍પેશ્‍યાલીસ્‍ટ ડો. પિયુષ બોરખતરીયા ઉપસ્‍થિત રહી દંપતિને શુભેચ્‍છા પાઠવી હતી. (અહેવાલઃ વિનુ જોશી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:52 AM IST)