<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

જામનગરના પીહુ શાહને કરાટેમાં બ્લુ બેલ્ટ


 જામનગર ‘અકિલા’ બ્યુરો ચીફ મુકુંદ બદિયાણીની દોહીત્રી પીહુ શાહને ગઈકાલે રવિવારે કરાટેમાં  બ્લુ બેલ્ટ પ્રત્પ થયો છે તેઓને બેલ્ટ અર્પણ કરતા નિતેશ મકવાણા નજરે પડે છે.

(1:18 PM IST)