News of Monday, 15th July 2024
કચ્છના મુન્દ્રામાં ધોધમાર વરસાદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૫: છેલ્લા બે દિઁથી સમગ્ર જિલ્લામાં ભારે બફારો છે. તે વચ્ચે આજે મુન્દ્રામાં ધોધમાર વરસાદ તુટી પડયો છે. બપોરે શરૂ થયેલા વરસાદને પગલે શાળાથી છૂટેલા બાળકો ભીંજાતા ઘેર પહોંચ્યા હતા. જોકે, વરસાદથી ઠંડક થતાં લોકોને ગરમીથી રાહત મળી છે. રસ્તાઓ ઉપર પાણી ભરાવાના શરૂ થયા હતા. ( તસ્વીરઃ રાજ સંઘવી- મુન્દ્રા)
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
