<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th July 2024

શ્રી પરશુરામ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટીના પ્રમુખ અને મેનેજીંગ ડીરેક્ટરની બિનહરીફ વરણી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : તાજેતરમાં શ્રી પરશુરામ ધામ મોરબી ખાતે શ્રી પરશુરામ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટી લી. મોરબીની સાધારણ સભા મળી હતી જેમાં પ્રમુખ તરીકે એન એન ભટ્ટ અને મેનેજીંગ ડીરેક્ટર તરીકે અજયભાઈ ધાંધલીયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેને ઉપસ્થિત સૌ સભાસદોએ હર્ષભેર આવકારી હોદેદારોને અભિનંદન પાઠવ્યા હતા.


 

(1:02 AM IST)