<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th July 2024

મોરબીના શ્રી ખોખરા હનુમાન ધામે તા. ૧૯ થી ૨૫ સપ્ટેમ્બર શ્રીમદ ભાગવત કથા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : શ્રી ખોખરા હનુમાન ધામમાં સદ્ગુરુ પ.પુ.શ્રી કેશવાનંદ બાપુની સમાધિના રજત જયંતી વર્ષ નિમિતે તા. ૧૯ થી ૨૫ સપ્ટેમ્બર સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે


જેમાં તા. ૧૯ ના રોજ કથા પ્રારંભ થશે અને કથા સમય બપોરે ૩ કલાકનો રહેશે જયારે નિત્ય કથા સમય તા. ૨૦ થી ૨૫ સુધી સવારે ૯ થી ૧ વાગ્યા સુધી રહેશે જેમાં પ્રવક્તા અનંત શ્રી વિભૂષિત મલૂક પીઠાધીશ્વર શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે.

(1:10 AM IST)