<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

ભાદરમાં સવા બે ફુટ પાણીની જોરદાર આવક ડેમ પ૦% ભરાયોઃ કુલ ૩૦ ડેમોમાં નવા પાણી ઠલવાયા

આજી-૧ ની સપાટી ર૦ ફુટને વટાવી ગઇ : આજી-૧ માં પોણો ફુટતથા ન્‍યારી-૧માં ૦ાા ફુટ પાણીની આવક....

રાજકોટ તા. ૧૭ :.. મેઘરાજાએ જમાવટ કરતા રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના ૩૦ ડેમોમાં ૦ાા થી ૮ ફુટ નવા પાણી ઠાલવતા લોકો જગતનો તાત ખુશખૂશાલ બની ગયા છે.

રાજકોટ જીલ્લાના જેતપુર નજીકના દરિયા સમાન ભાસતા ભાદર ડેમમાં એક રાતમાં ર.ર૦ ફુટની ધીંગીં આવક થતા આ ડેમની જીવંત સપાટી ૧૭.૩૦ ફુટે પહોંચી ગઇ છે, આ ડેમ ૩૪ ફુટે છલકાય છે, એટલે હાલ પ૦ ટકા ભરાયો છે, ડેમોની આવકની વિગતો આ મુજબ છે.

રાજકોટના આજી-૧ માં પોણો તથા ન્‍યારી-૧ માં ૦ાા ફુટ નવા પાણીની આવક થઇ છે.

 

રાજકોટ જીલ્લો

ડેમનું નામ       છેલ્લા ર૪      હાલની જીવંત 

        કલાકમાં સપાટી ફૂટમાં

         વધારો ફૂટમાં

ભાદર ૨.૨૦     ૧૭.૩૦

મોજ   ૦.૪૩     ૩ર.૪૦

ફોફળ   ૧.પ૭     ૧૯.૭૦

આજી-૧ ૦.૭પ    ર૦.૩૦

આજી-૩ ૦.૯પ    ૧૩.પ૦

સૂરવો  ૦.૩૩     ૧૧.૩૦

ડોડી    ર.૯પ     પ.૯૦

ન્‍યારી-૧          ૦.૬૬  ૧૪.૬૦

ન્‍યારી-ર          ૧.૯૭  ૧૭.૧૦

ફાડદંગ બેટી ૮.૦૪       ---

છાપરવાડી-ર ૧.૩૧       ૧પ.૯૦

કરમાળ ૬.પ૬     ---

કર્ણુકી   ૪.પ૯    ૩.૯૦

મોરબી જીલ્લો

મચ્‍છુ-ર ૦.૩૦     ૧૮.૭૦

જામનગર જીલ્લો

સસોઇ  ૧.ર૧      ૧૩.૯૦

પન્‍ના  ૦.૯૮     ૮.૯૦

સપડા  ૧.૯૪     ૧૦.૬૦

ફુલઝર-ર         ૩.૯૪  ૦.૮૦

ઉંડ-૩   ૧.૧પ     ૧૧.ર૦

રંગમતી          ૩.૯૪  ૯.ર૦

ઉંડ-૧   ૪.પ૯    ૧૩.પ૦

વાડીસંગ          ૧.૩૮  ૭.૯૦

રૂપારેલ ૧.૭૭     ૮.પ૦

દ્વારકા જીલ્લો

ઘી     ૦.૮ર     ૯.પ૦

વર્તુ-૧  ૧.૩૧      ૧ર.પ૦

વર્તુ-ર  ૦.૪૯     ૮.૪૦

શેઢા

ભાડથરી          ર.૮પ  ૬.૮૦

સીંધણી ૧.૪૮     ૪.૮૦

વેરાડી-ર          ૧.૧પ  ૮.પ૦

પોરબંદર જીલ્લો

સોરઠી  ૦.પ૯   ૮.૮૦

(11:04 AM IST)