<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

મેટોડા પાસે બાઇક સ્‍વારને હડફેટે લઇ મોત નિપજાવી નાસી છુટેલ ટ્રક રેઢો મળ્‍યો

ખીરસરાઃ મેટોડા જીઆઇડીસી પહેલા રાજકોટ-કાલાવડ રોડ ઉપર ગઇકાલે બે આખલા ઝઘડતા હોય તેને તારવવા જતા બાઇક સ્‍વાર ચિરાગ જગદીશભાઇ ચિકાણી (ઉ.વ.૩૦) રે. રાજકોટને હડફેટે લઇ મોત નિપજાવી નાસી છુટેલ નંબર પ્‍લેટ વિનાનો ટ્રક બાલાજી વેફર્સ પાસે રેઢો મળી આવતા મેટોડા જીઆઇડીસી પોલીસે તે કબ્‍જે કરી ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે. (તસ્‍વીરઃ અહેવાલ ભીખૂપરી ગોસાઇ-ખીરસરા)

(11:24 AM IST)