<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

બાબરા પંથકમાં ભારે વરસાદ: કાળુભાર નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ :વાહનવ્યવહાર અટવાયો

સમઢિયાળા અને નીલવડા રોડ પરનો વાહનવ્યવહાર અટવાયો

અમરેલી: બાબરા પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. બાબરાની કાળુભાર નદીમાં ભારે વરસાદના કારણે પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો છે. કાળુભાર નદીમાં પાણીનો પ્રવાહ વધતા વાહનવ્યવહાર અટવાયો છે. સમઢિયાળા અને નીલવડા રોડ પરનો વાહનવ્યવહાર અટવાયો છે. તંત્રએ નવો માર્ગ તો બનાવ્યો પરતું પુલ બનાવવાનું ભૂલતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે.

(11:47 AM IST)