News of Wednesday, 17th July 2024
જામનગરમાં તાજીયા

જામનગર શહેરમાં મોહરમ નિમિત્તે કરબલાની યાદમાં શહીદ થયેલા ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજીયા નીકળ્યા હતા. જામનગરના વિવિધ વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ નિમિત્તે નીકળેલા તાજીયા નિહાળવા લોકો પણ ઉમટી પડયા હતા. (તસ્વીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
