<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઝાપટા થી માંડીને દોઢ ઇંચ : લીમડીથી રાણ તથા ચરકલાવાળો દ્વારકા હાઇવે બંધ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૮ : દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં વરસાદી ઝાપટા પડ્યા છે જ્યારે દ્વારકામાં  અડધો ઇંચ ત્યારે કલ્યાણપુર તથા ભાણવડમાં સવારે 10 થી 12 દરમ્યાન દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદી વાતાવરણ છવાયું છે

 લીંબડીથી રાણ જતા હાઇવે પર પાણી ભરાતા રસ્તો બંધ થયો છે. ચરકલા વાળો દ્રારકા  હાઇવે બંધ થયો છે.

(1:14 PM IST)