<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

ચાંદીપુરા વાઇરસને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકા ખાતે સમીક્ષા બેઠક

જામનગર::ગુજરાત માં ફેલાઈ રહેલા ચાંદીપુરા વાઇરસને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકા ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં કમિશનર ડી.એન. મોદી,ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીલેશભાઈ કગથરા,શાષક પક્ષના નેતા આશિષભાઇ જોષી,કોર્પોરેટરો સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(તસ્વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી-જામનગર)

(3:51 PM IST)