<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

ટંકારામાં જન્મદિવસની યોગ પ્રાણાયામ અને ધ્યાન દ્વારા અનોખી ઉજવણી

ટંકારામાં જન્મદિવસની યોગ પ્રાણાયામ અને ધ્યાન દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ડો. સંજયભાઈ બાણુંગરિયા અને પારુલદીદીના સાનિધ્યમાં જ્યોત્સનાબેન ઘોડાસરાના જન્મદિવસ નિમિત્તે પ. પૂ. શ્રી શ્રી રવિશંકર મહારાજ દ્વારા આપવામાં આવેલી વિશ્વની સૌથી શક્તિશાળી  શ્વાસોશ્વાસની સુદર્શન ક્રિયાનો  ૭૮ સાધકોએ લાભ લીધો હતો.અને દરેકના ચહેરા પર ખુશીનો ભાવ જોવા મળ્યો હતો.(તસ્વીર-અહેવાલ:ભાવિન સેજપાલ-ટંકારા)

(4:32 PM IST)