<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વરસાદની રમઝટ :જુઓ વિડીયો

સૌરાષ્ટ્રના ઉપલેટા પંથકના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો છે. 

તાલુકાના હરિયાસણ ગામે ભંભોલિયાનું તળાવ એક ઝાટકે ઓવરફ્લો, છ ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો. 

જામજોધપુર તાલુકાના ગિંગણીમાં એક કલાકમાં અનરાધાર ચાર ઇંચ વરસાદ પડ્યો.. 

માંગરોળના હુસેન બાદમાં ભારે વરસાદ. 

રાત્રે ૮ વાગ્યે રાજકોટના મોટા મહુવામાં ધોધમાર વરસાદ ચાલુ. 

જામજોધપુરમાં સારો એવો વરસાદ પડી ગયો. 

ભાવનગરના ઉમરાળાના બજુડ ખાતે ધોધમાર વરસાદ..

(8:58 PM IST)