તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 18th July 2024
સૌરાષ્ટ્રમાં વીજળી ત્રાટકતા ખેતરે સુતેલા ખેત મજૂર દંપતિનો જીવ ગયો

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામે જયેશભાઈ સવજીભાઈ ઉમરેટીયાની વાડીએ ખેત મજૂર પર વીજળી ત્રાટકતા ખાટલામાં સૂતેલા પતિ-પત્નીના મૃત્યુ નીપજયા. પ્રાથમિક વિગત અનુસાર ખેત મજુર દંપતિના નામો રમાબેન મગનભાઈ ભુરીયા (ઉ.૩૮) અને મગનભાઈ ભુરીયા (ઉ.૪૦)ના મૃત્યુ થયા છે. સંજય ડાંગર અકિલા ધ્રોલ
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
