<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

ફલ્લામાં સવા બે ઇંચ

ફલ્લા :  જામનગર  તાલુકાનાં ફલ્લા ગામે આજે બપોર બાદ મેઘરાજાનું આગમન થયું હતું. અને છ વાગ્‍યા સુધીમાં સવા બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન થતા લોકોમાં રાહત થઇ હતી. કંકાવટી ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે. (તસ્‍વીર : મુકેશ બી. વરિયા-ફલ્લા)

(11:23 AM IST)