<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

ધોરાજીના પીપળીયામાં ર' દિ મા ૫ ઇંચ વસરાદ

અવિરત મેઘમહેરથી લોકોની હાલત કફોડીઃ જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત

રાજકોટઃ તા. ૨૨: ધોરાજી  તાલુકાના પીપળીયામાં શનીવારથી શરૂ થયેલ મેઘમહેર આજે પણ અવિરત છે.

ગઇકાલે ધોરાજીના પીપળીયામા ૫ ઇંચ વસરાદ પડયા બાદ આજે સવારે ૨ કલાકમા૩ ઇંચ વરસાદ પડયો છે તેમ પીપળીયા સહકારી મંડળીના પ્રમુખ હિતેશભાઇ કોટડીયાએ ‘‘અકિલા'' ને જણાવ્‍યું હતું.

ભારે વરસાદથી સવત્ર પાણી-પાણી થઇ ગયુ છે અને લોકોની હાલત કફોડી થઇ છે.

(12:07 PM IST)