News of Monday, 22nd July 2024
ઉનાના લુમાની જીવાદોરી સમાન મચ્છુ નદી ડેમ ૮૦ ટકા ભરાયો
ડેમના હેઠવાસના ૨૦ થી વધુ ગામોના લોકોને સાવચેત રહેવા તંત્ર ની ચેતવણી

(નવીન જોષી દ્વારા) ઉનાઃતા. ૨૨: ઉપઁરવાસમાં ભારે વરસાદ ને લીધે તાલુકાની જીવાદોરી સમાન મચ્છુનદી ડેમ૮૦ ટકા ભરાય ગયો છે. મચ્છુનદી નદી ઉપરનો વિસ્તારમાંથી પાણીની ભરપુર આવક ચાલુ છે જેને લઇને મચ્છુનદી ડેમના હેઠવાસના ૨૦ થી વધુ ગામોના લોકોને સાવેચેત રહેવા અને નદીના પટ્ટમાં અવરજવર નહી કરવા તંત્ર દ્વારા ચેતવણી અપાઇ છે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
