<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

બજેટ સત્ર દરમ્‍યાન સાંસદ પૂનમબેન માડમ દિલ્‍હીમાં

જામનગરઃ તા. ૨૨  લોકસભાનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે. દરમ્‍યાન સંસદસભ્‍ય પૂનમબેન માડમ નવી દિલ્‍હીમાં હાજર રહેશે. તા. ૨૨/૭/ ૨૦૨૪ થી તા. ૧૨/૮/૨૪ સુધી બજેટ સત્ર દરમ્‍યાન કામકાજના દિવસોમાં જામનગરમાં મળી શકશે નહી લોકસભા બજેટ સત્ર દરમ્‍યાન જામનગર ખાતે અને ખંભાળીયા તથા ભાણવડ ખાતે સંઁસદસભ્‍યશ્રી ના કાર્યાલય સવારેઃ ૯:૩૦ થી રાત્રે ૮:૩૦ સુધી રાબેતા મુજબ નિયમીત રીતે કાર્યરત રહેશે. જામનગર કાર્યાલયઃ નિયો સ્‍કવેર, ગ્રાઉન્‍ડ ફલોર, અંબર સીનેમા પાસે, (ફોન. ૦૨૮૩૩-૨૩૩૩૮૮) અને ભાણવડ કાર્યાલયની યાદીમા જણાવ્‍યું છે.

(1:57 PM IST)