<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

ધ્રોલનાં પીપરટોળા-સુમરા વચ્‍ચેનો કોઝ-વે તૂટયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. રપ :.. જામનગર જીલ્લાને પ ગામોને જોડતો કોઝવે તૂટયો છે. ધ્રોલ તાલુકાના પીપરટોળાથી સુમરા વચ્‍ચે આવેલ કોઝવે તૂટયો છે. ધ્રોલ નદી પર બનાવાયેલ ક્રોઝવે તૂટતા વાહન વ્‍યવહાર ખોરવાયો છે. ગોલિતા, ડાંગરા, ખાખરા, ખેંગારકા, પીપરટોળા ગામોને તાલુકાને જોડતો ક્રોઝવે તૂટતા લોકો હેરાન થઇ રહ્યા છે. (તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(2:10 PM IST)