News of Monday, 22nd July 2024
પોરબંદરમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે અર્જુનભાઇ

પોરબંદર : ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જઇને નુકશાન અને અસરગ્રસ્તોને ભોજન સહાય સંબંધે વ્યવસ્થા કરાવી હતી. તે તસ્વીર.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
