News of Monday, 22nd July 2024
જામનગરનો સસોઈ ડેમ ઓવરફ્લો : હેઠવાસના ગામોના લોકોને ચેતવણી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૨ : જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા જામનગરનો સસોઈ ડેમ ઓવરફ્લો થયો છે જેથી તંત્ર દ્વારા હેઠવાસના ગામોના લોકોને ચેતવણી આપવામાં આવી છે અને નદીના પટમાં અવરજવર ન કરવા જણાવ્યું છે.

(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
