<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

કલ્‍યાણપુરના પાનેલીમાં પુરમાં ફસાયેલ ૩ વ્‍યકિતઓને હેલીકોપ્‍ટરની મદદથી બચાવાયા

ખંભાળિયાઃ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્‍યાણપુર તાલુકાના પાનેલીમાં પૂરમાં ફસાયેલા ત્રણ વ્‍યક્‍તિઓને બચાવવા માટે હેલિકોપ્‍ટરની મદદથી લેવામાં આવી હતી શ્રી દ્વારકાધીશ ભગવાનની દયાથી અને સાંસદ પૂનમબેન માડમના સફળ પ્રયાસો અને તંત્રની કામગીરીથી ત્રણેય વ્‍યક્‍તિઓને બચાવવામાં સફળતા મળી છે. એન ડી આર એફ ની બીજી ટીમ પણ કલ્‍યાણપુર ખાતે મોકલવામાં આવી છે .(તસ્‍વીર-અહેવાલઃ કૌશલ સવજાણી-ખંભાળિયા)

(4:35 PM IST)