<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

મીઠાપુરમાં ફરી વરસાદનો જોરદાર રાઉન્‍ડ શરૂ

ઓખામંડળ તાલુકાનાં મીઠાપુર ગામે આજરોજ ફરી જોરદાર વરસાદ શરૂ થઇ ગયો છે જોતજોતામાં તો રોડ રસ્‍તાઓ પર ફરી પાણી ફરી વળ્‍યા છે. (તસ્‍વીર-અહેવાલઃ દિવ્‍યેશ જટણીયા-મીઠાપુર)

(4:41 PM IST)