News of Monday, 22nd July 2024
ઉમિયાસાગર ડેમ ઓવરફ્લો થતાં ૬ દરવાજા ૦.૯મી ખોલાયા : રાજકોટ જિલ્લાના હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના
લોકોને સાવચેત રહેવા તથા ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તાકીદ

રાજકોટ :જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા પાસે આવેલ ઉમિયાસાગર ડેમ ઓવરફ્લો થતાં ડેમના ૬ દરવાજાને ૦.૯ ફૂટ ખોલવામાં આવ્યો છે,જેના હેઠવાસમાં આવતા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના રબારીકા,હરિયાસણ, ચારેલીયા, ખારચીયા અને રાજપરા ગામના લોકોને સાવચેત રહેવા તથા ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા જણાવવામાં આવ્યું છે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
