News of Monday, 22nd July 2024
મોરબીના મયુર પુલ પર બાઈક સળગ્યું.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીના મયુર પુલ પર અચાનક એક બાઈકમાં આગ લાગી હતી. બાઈક ચાલક મયુર પુલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકમાં એકાએક આગ લાગી હતી. જેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
