News of Monday, 22nd July 2024
મોરબીના ત્રાજપરમા જુગાર રમતી 4 મહિલા સહિત પાંચ પકડાયા.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીના ત્રાજપર ગામની છેલ્લી શેરીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી (૧) જયશ્રીબેન પ્રવિણભાઇ વરાણીયા (૨) આશાબેન ગોવિંદભાઇ અદગામા (૩) બબીબેન જયંતીભાઇ મકવાણા (૪) રૂપીબેન રમેશભાઇ વરાણીયા જાતે કોળી અને (૫) સંજયભાઇ ઉર્ફે ચનો સવજીભાઇ કુવરીયાને રોકડા રૂપિયા 11,100 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
