News of Monday, 22nd July 2024
મોરબીના ત્રિકોણબાગ પાર્કિંગમાંથી વધુ એક બાઈક ચોરાયું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના ત્રિકોણબાગ પાર્કિંગમાંથી અવાર નવાર બાઈક ચોરીના બનાવ બની રહ્યા છે ત્યારે ગત તા.13 જુલાઈના રોજ પરેશ બાબુલાલ પરેચા ઉ.25 રહે.નવા સાદુળકા ગામ વાળાનું રૂપિયા 50 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ચોરી કરીને લઈ જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બાઈક ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
