<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd July 2024

મોડીરાત્રે પોરબંદરમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ :રાણાવાવમાં એક ઇંચ અને કુતિયાણામાં વધુ અડધો ઇંચ વરસાદ

પોરબંદર : મોડીરાત્રે પોરબંદરમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે જયારે રાણાવાવમાં એક ઇંચ અને કુતિયાણામાં વધુ અડધો ઇંચ વરસાદ વરસ્યો છે આજે દિવસભર ધીમો વરસાદ ચાલુ રહયો હતો પોરબંદરમાં આજે આખા દિવસ દરમિયાન વધુ ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો

 

(12:13 AM IST)